પ્રાર્થના ગીતો Mp3 સ્વરૂપે સાંભળો અને ડાઉનલોડ કરો.
નમસ્કાર,
મિત્રો,
અહીં મૂકેલ તમામ પ્રાર્થના ગીતોના કોપીરાઈટ જે તે રચનાકાર તથા સંગીતકારના છે. અહીં આ પ્રાર્થના ગીતો મૂકવાનો ઈરાદો ફક્ત ને ફક્ત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનો છે. તેમ છતાં કોઈના કોપીરાઈટનો ભંગ થતો હોય તો જાણ કરજો તેને તાત્કાલિક હટાવી લેવામાં આવશે.
આભાર સહ - સંજય પટેલ