ધોરણ 3 થી 8 પાઠવાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ | Adhyayan Nishpatio Standard 3 To 8
શિક્ષક મિત્રો માટે પત્રક A નિભાવવાનું હોય છે,જેના માટે આ pdf ફાઈલ જરૂરી છે.અહીં વિષયવાઇઝ pdf ફાઈલ મૂકવામાં આવી છે .
મિત્રો,
આ બધી માહિતી એકત્ર કરવાનું કઠિન કાર્ય કરવાનું શ્રેય જેમને ફાળે જાય છે - એ છે સી.આર.સી.નખત્રાણાના CRC કો.ઓ.શ્રી લહેરીકાંત એસ.ગરવા સાહેબ......... તેમણે તેમના શિક્ષકોની ટીમ સાથે મળીને આ અગત્યનું કહી શકાય એવું કામ ખૂબ સરસ રીતે કર્યું છે.આ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું.
![]() |
આ ફાઇલ જોવા અને ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
|
1.ગુજરાતી 3 થી 5
2.હિન્દી 3 થી 5
7.ગુજરાતી 6 થી 8
8.હિન્દી 6 થી 8
9.ઇંગ્લિશ 6 થી 8
11.ગણિત 6 થી 8