28 July 2019


બાળગીતો Mp3 સ્વરૂપે સાંભળો અને ડાઉનલોડ કરો.

નમસ્કાર, 

         મિત્રો

           અહીં મૂકેલા તમામ બાળગીતો જુદા જુદા બ્લોગ અને વેબસાઈટ પરથી સંકલન કરીને લીધેલ છે. તેના કોપીરાઇટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં એકસાથે મૂકવાનો આશય સૌને ઉપયોગી થવાનો છે. તેમ છતાં જો કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો જાણ કરવા વિનંતી.                                                                                                                  

                                         આભાર સહ  : સંજય પટેલ 

બાળગીતો ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.



1.જોડકણા 
2.આ દાતરડું કેવું 
3.આંબો રોપું જાંબુડો રોપું 
4.આવો આવો આવો 
5.આવો પારેવા આવોને ચકલા 
6.આવ્યો શિયાળો ઠંડી લઈને 
7.અડકો દડકો દહીં દડુકો 
8.એ જાય એ જાય ઊંચે ઊંચે ઊડી જાય 
9.અમે ગોળ ગોળ ફરીએ 
10.અમે રેતીમાં રંગભેર રમતા'તા 
11.આંગણવાડીની નાની શી ઢીંગલી 
12.અંતર મંતર જંતર હું જાણું છું રે મંતર 
13.બોલો બોલો હાથી દાદા 
14.ચકર ચકર ફરે પેલું ચગડોળ 
15.ચલી મેરી ગાડી છુક છુક છુક 
16.એલા છોકરા રે ચાલો કરીએ સફાઈ કામ 
17.છું નાનકડી કચરાપેટી પણ મોટું બહુ કામ છે 
18.સાયકલ મારી ચાલે એને ઘંટી ટન ટન વાગે 
19.સાયકલ મારી સરરરરરર જાય 
20.ધરતી પાડે ત્રાડ ના કાપો ભાઈ ઝાડ 
21.ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમ ઢમ 
22.ડીગ ડીગ ડીગ ડીગ ચાલે સસલાં 23.દોરાની હું દાઢી ચોડું રૂ ની મૂંછ બનાવું 
24.દૂધ પીવું ઝાઝું શરીર રાખું તાજું 
25.એક બળદનો એકો ચાલે 
26.એક હતો ચકો ને એક હતી ચકી 
27.એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રહેતી'તી 
28.ગાડી ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો 
29.શીંગની ચીકી ને ડાળીયાની ચીકી 
30.ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો 
31.હા રે અમે આંગણવાડીમાં જઈને 
32.હાથીભાઈ હાથીભાઈ ધમ ધમા ધમ ચાલે 
33.હું ને પોપટલાલ ચાલતાં ચાલતાં વનવગડામાં ગ્યા'તા 
34.જઈ પપ્પા ને કહે ને મમ્મી ચાંદા મામા સાથે થોડું રમવા દે 
35.કાગડો કા કા કરતો આવે 
36.કાળી કાળી મીંદડી આવીને ગઈ 
37.લાડુંભટ્ટ લાડુંભટ્ટ લાડું કરી ગયા રે ચટ્ટ 
38.લાવી છું રંગબેરંગી ફરફરિયા 
39.લીલીછમ ડાળી પર રમવું ગમે 
40.મમ્મી મને બચ્ચી ભરે પપ્પા કરે વહાલ 
41.મને ધરતીના ખોળે રમવા દો 
42.મારે રમવા જાવું છે 
43.નાના એવા કુરકુરિયા 
44.નાના મારા હાથ ધોઈ ને કરું હું સાફ 
45.નાના નાના બાળકોની નાની નાની ફોજ 
46.નાની શી ઝૂંપડીમાં ચંદા દોશી રહેતા'તા 
47.ઓ ચિન્ટુભાઈ જુઓ 
48.ઓ કાળી ટોપીવાળા ઓ લાલ ફેંટાવાળા 
49.પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી 
50.પીપ પીપ પીપ પીપ તરરર રમ 
51.રમતાં રમતાં મને કદી  લાગે નહીં થાક 
52.રોજ સવારે બપોર સાંજ નવી સાવરણીથી વાળું છું 
53.સપના હજાર ભાઈ સપના હજાર 
54.સાવજની સરદારી નીચે સેના ચાલી જાય 
55.ટપ ટપ ડાબલાં બોલે 
56.ઊંચે ઊંચે લાલ લાલ 
57.વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ 
58.વહેલી સવારે ઊઠવું ગમે 
59.વાળી ચોળીને અમે રાખ્યું કે ગુજરાત અમે ચોખ્ખું 
60.હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા 
61.જાંબુભાઈના ખેતરમાં હૈયા હૈયા હો 
62.તારા ધીમા ધીમા આવો તારા છાનામાના આવો 
63.નાના નાના પતંગીયા રંગબેરંગી પતંગીયા 
64.ફુગ્ગાવાળો આવ્યો ભાઈ ફુગ્ગાવાળો આવ્યો 
65.નાનું નાનું સસલું પોચું પોચું સસલું 
66.ઘોડાગાડી મારી તબડક તબડક ચાલે ઘોડાગાડી 
67.તને ચકલી બોલાવે તને પોપટ બોલાવે 
68.આવ રે વરસાદ

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra