"શૈક્ષણિક અભિમુખતા" વિષયવાઇઝ pdf ફાઇલો જોવો અને ડાઉનલોડ કરો.
સત્ર શરૂ થયાના 15 દિવસ સુધી ગયા વર્ષે કરાવેલ અધ્યયનનું પુનરાવર્તન" શૈક્ષણિક અભિમુખતા "શિર્ષક હેથળ કરવાનું G.C.E.R.T.ગાંધીનગર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે.અને આ 15 દિવસ વર્ગમાં શું કરવાનુ છે .તેની દિવસ વાઇસ ગાઇડ લાઇન જાહેર કરવામાંં આવી છે.
* 29 જૂનનાં રોજ લેવાનારી એકમ કસોટીમાં આમાંંથી જ પૂછાશે.આ ફાઇલો નીચે પ્રમાણે છે.
|
|
|