GSEB ગુજરાત બોર્ડનો આવકારદાયક નિર્ણય 5/26/2020 12:13:00 PM Leave A Reply તમારી ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ - મેળવો ઓનલાઇન. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 1952 થી અત્યાર સુધીની ધોરણ 10 ની અને 1976 થી અત્યાર સુધીની ધોરણ-12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે માત્ર રૂ. 50 ઓનલાઈન ફી ભરી ડુપ્લીકેટમાર્કશીટ કઢાવી શકશો.જુઓ સંપૂર્ણ માહિતી