માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, રીક્ષાચાલકો, ફેરિયાઓ, તેમજ નાના ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાં પુનઃ બેઠા કરવા માટે અરજી ફોર્મ અને તેને લગતી સંપૂર્ણ માહિતી જાહેર કરી છે.
નાના માણસો માટે મોટી યોજના.
રાજ્યના ૧૦ લાખ ધંધાર્થીઓને ફાયદો.
તા.૨૧ મે થી તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી
માત્ર અરજી કરશો એટલે મળશે સહાય.
અરજી ફોર્મની કે અન્ય કોઈ ફી આપવાની નહીં.
રાજ્યમાં ૯૦૦૦થી વધુ સ્થાનો ઉપરથી અરજી ફોર્મ મેળવી શકો છો.
અરજી ફોર્મ,જાહેરાત,ફોર્મની માહિતી, સહાયની વિગતો અને તમામ માહિતી જોવા માટે નીચે ક્લિક કરો.
☑️ દેશના 10 કરોડ પરિવારો ને મળશે લાભ. ☑️ મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકો તમારું નામ. ☑️ યોજના હેઠળ ની માન્ય હોસ્પિટલ ની યાદી. ☑️ કોરોના ઈલાજ પણ ફ્રી મા થશે. ☑️ હેલ્પલાઇન નંબર📞-145555 સંપૂર્ણ માહિતી માટે⤵️