જવાહર નવોદય પરીક્ષા-2020 વિશેષ માહિતી ધોરણ-૫ માટે
- ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/09/2019
- પરીક્ષા ની તારીખ -11/01/2020
માર્ગદર્શિકા ગુજરાતી ભાષામાં click here
આચાર્ય શ્રી એ આપવાનુ ફોર્મ
- Excel File:- click here
- Pdf file :-click here
જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક જવાહર નવોદય પરીક્ષા આપી શકે છે....
- પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક
https://navodaya.gov.com
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019