Today is World Laughter day/આજે વિશ્વ હાસ્ય દિવસ : દિવસમાં માત્ર ૧૫ મિનિટ ખડખડાટ હસવાથી ૯૨% બીમારીઓથી રાહત
ગુજરાતમાં ૩૭૧ લાફીંગ કલબો ધમધમી રહી છે કનિદૈ લાકિઅ વર્લ્ડ લાફટર ડે દર વર્ષે મે મહીનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. વર્લ્ડ લાફટર ડે' ની શરૂઆત ભારતમાંથી થયેલ. ભારતમાં સૌ પ્રથમ હસ્ય દિવસની કનિદૈ લાકિઅ ઉજવણી ૧૧ જાન્યુઆરી અકિલા ૧૯૯૮ ના રોજ મુંબઇમાં કરવામાં આવેલ હતી. તેનું આયોજન વર્લ્ડવાઇડ લાફટર યોગા મુવમેન્ટ' દ્વારા કરવામાં આવેલ. લાફટર કનિદૈ લાકિઅ યોગાનું કહેવું છે કે હાસ્ય એક સકારાત્મ્ક અને શકિતશાળી આવેગ છે. તેમાં એ સર્વે અકીલા ઘટક તત્વો મોજુદ હોય છે જે એક વ્યકિતને પોતાની જાત પર નિયંત્રણ કનિદૈ લાકિઅ મેળવવા અને સમગ્ર વિશ્વને નળાકાર સ્વરૂપે પરિવર્તન લાવવા માટે આવશ્યક છે. આ દિવસની ઉવજવણી હવે વિશ્વભરમાં કરવામાં આવે છે. વિશ્વ હાસ્ય કનિદૈ લાકિઅ દિવસની ઉજવણી કરવા પાછળનો ઉદેશ્ય છે વિશ્વશાંતિ તથા વિશ્વબંધુત્વ અને મૈત્રીભાવ પ્રત્યેનો સકારાત્મક અભિવ્યકિત' પૃથ્વી પરના પાંચ ખંડોમાં કાર્યરત કનિદૈ લાકિઅ લગભગ ૭૨૦૦ થી વધુ લાફીંગ કલબો મારફત યોગાની પ્રવૃતિ દિવસ ને દિવસે વધુને વધુ લોકપ્રિયતા હાંસલ કરી રહેલ છે. હાસ્ય ખરેખર તો એક પ્રકારની કનિદૈ લાકિઅ શારીરિક કસરત જ છે. એ ધ્યાનમાં રાખી તેમાં ફકત વિનોદવૃત્તિ અને મજાકીયાવૃત્તિ રહેલા છે. એમ માની લેવું ભુલ ભરેલું છે. સમુહમાં જયારે આ કસરત કરવામાં કનિદૈ લાકિઅ આવે છે ત્યારે લોકોમાં બાળક જેવા આનંદનો સંચાર થઇ જાય છે અને અન્યોન્યના હાસ્યથી ઉત્પન્ન આંદોલનો તેમનામાં ગજબની સ્ફુર્તી પેદા કરે છે. ગુજરાતમાં ૩૭૧, અમદાવાદમાં ૧૪૧ અને રાજકોટમાં ૧૪ લાફીંગ કલબો ચાલે છે
