30 May 2020

ધોરણ - 1થી 12માટે ઉપયોગી

ધોરણ - 1થી 12માટે ઉપયોગી

  • GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ
  • હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT
  • શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે
  • GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૧ર સુધી ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું
  • સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.
  • ત્યારબાદ Register with us - Sign up પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી
  • આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું
  • લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે
  • આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ઓપન થશે
  • આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો
  • લિંક નીચે આપેલ છે
 CLICK HERE
  • નોંધ- હાલ રજીસ્ટ્રેશન મા એરર આવે તો થોડા સમય પછી પ્રયત્ન કરવો.
  • આપની શાળાના વાલીઓ અને બાળકોને પહોચાડો અને Digital Desk નો ઉપયોગ કરો
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra