ધોરણ:-10 માં એક કે બે વિષયમાં નાપાસ હોય એમનાં માટે જૂલાઇની પૂરક પરીક્ષા માટેની વિશેષ માહિતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-31/05/2019
માર્ચ-2019
માં જેમણે ધોરણ:-10ની પરીક્ષા આપી છે. એ જ વિદ્યાર્થીઓ આ પૂરક
પરીક્ષા આપી શકશે.
- પાસ થવા માટે 33 ગુણ જરૂરી છે.
- બોર્ડની પરીક્ષાનાં પેપરમાં 70 માંથી 23 ગુણ મેળવવાનાં રહેશે.
- શાળાનાં આંતરિક મૂલ્યાંકનમાં 30 માંથી 10 ગુણ મેળવવાનાં રહેશે.
- બોર્ડની પરીક્ષાનાં પેપરમાં 23 ગુણ ફરિજયાત મેળવવાનાં રહેશે.
પૂરક પરીક્ષા ફી:-
- એક વિષયની પરીક્ષા ફી:-120રૂ.
- બે વિષયની પરીક્ષા ફી:-170રૂ.
- છોકરીઓએ કોઇ ફી ભરવાની નથી.
- દિવ્યાંગ ઉમેદવારઓ કોઇ ફી ભરવાની નથી.
પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-
- છેલ્લી તારીખ:-30/05/2019
- આ ફોર્મ શાળામાંથી જ ભરાશે.
પરીક્ષા ક્યાં લેવાશે અને તેના કેન્દ્ર:-
પૂરક પરીક્ષાનું પરિણામ:-
- બોર્ડની
વેબસાઇટ પર મુકાશે.
- શાળાએથી
પણ મેળવી શકાશે.
- બોર્ડની વેબસાઇટ પર મુકાશે.
- શાળાએથી પણ મેળવી શકાશે.
પરીક્ષા આપી છતા ગેરહાજર બતાવાયા/દર્શાવાયા હોય.:-
- દફતર
ચકાસણી અરજી કરવાની રહેશે.
- તા.24/05/2019
થી તા.31/05/2019 સુધી બોર્ડની કચેરી ગાંધીનગર ટપાલથી/રૂબરૂ સ્વીકારાશે.
- અરજી શાળાનાં આચાર્યશ્રી મારફત
- અરજી સાથે ફી-રસીદની નકલ અને માર્કશીટની નકલ